બદામની તુલનામાં શેકેલા ચણા ઓછી કિંમતમાં વધુ ફાયદો આપે છે. એટલા માટે તેને ગરીબોનો બદામ પણ કહેવામાં આવે છે. વેજિટેરિયન માટે શેકેલા ચણા પ્રોટીનનો સારો સોર્સ છે. પ્રોટીન સિવાય પણ તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, અને ફૉલેટ જેવા ન્યુટ્રીએંટ્સ હોય છે જે હાર્ટ સમસ્યા અને બ્લડપ્રેશર નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે. તેથી જ લોકો પ્રાચીન કાળથી શેકેલા ચણાનું સેવન કરવાની સલાહ આપી રહ્યા છે. આજે અમે તમને શેકેલા ચણા ખાવાના ફાયદાઓ વિશે જણાવીશું.
શેકેલા ચણાનુ સેવન કરવાથી તમને પેશાબથી સંબંધિત તમામ બીમારીઓથી તમને છૂટકારો મળી શકે છે. અને જેમ ને આ વારંવાર પેશાબ લાગવાની આ સમસ્યા થતી હોય તેમણે દરરોજ આ ગોળની સાથે આ શેકેલા ચણાનુ સેવન કરવુ જોઇએ. તેનાથી થોડા જ દિવસોમાં તમને આ આરામ મળવા લાગશે. શેકેલા ચણા ખાવાથી રક્તપિત્તનો રોગ પણ દૂર થયા છે. આનાથી કુષ્ઠ રોમમાં પણ રાહત મળે છે.
શેકેલા ચણા સાથે દૂધનું સેવન કરવાથી સ્પર્મની પાતળાપણું દૂર થાય છે અને વીર્ય જાડુ થયા છે. જો કોઇ પુરૂષનું વીર્ય પાતળું હોય તો ચણા ખાવાથી રાહત મળશે. શેકેલા ચણાને મધ સાથે ખાવાથી નપુંસકતા દૂર થઇ જાય છે અને પુરૂષત્વમાં વૃદ્ધિ થયા છે. શેકેલા ચણા ખાવાથી રક્તપિત્તનો રોગ પણ દૂર થયા છે. શેકેલા ચણામાં પ્રોટીનનો મોટો જથ્થો છે અને આ ગર્ભાવસ્થા દરમિયાન લોહીના નુકસાનની ભરપાઇ કરે છે.
આમ તો જે લોકોને આ કબજિયાતની સમસ્યા હોય છે તેમને દરરોજના ૫૦ ગ્રામ શેકેલા ચણા ખાવવાથી તેને ઘણી રાહત મળે છે. અને આ કબજિયાત અને શરીરમા ઘણી બીમારીઓનુ કારણ પણ બને છે. અને આ કબજિયાત થવા પર તમે દિવસભર એક આળસ અનુભવ કરો છો અને તમે પરેશાન રહો છો.
ભોજનમાં શેકેલા ચણા નો સમાવેશ કરવાથી વજન ઓછું થાય છે અને મેદસ્વીતા ઓછી થાય છે. શરીરમાંથી વધારે ચરબી ઓગાળવામાં ફાયદાકારક માનવામાં આવે છે. તેમજ શેકેલા ચણા સાથે ગોળ ખાવાથી મેટાબોલિઝમ વધે છે અને વજન ઉતારવામાં મદદ મળે છે. શેકેલા ચણાને રાત્રે સુતા પહેલા ચાવીને ખાઈ ગરમ દૂધ પીવાથી શ્વાસનળીના અનેક રોગ દૂર થાય છે.
લોકો ડાયબિટીસની સમસ્યાને દૂર કરવા માટે ગોળ અને શેકેલા ચણા ખાવાનું પસંદ કરે છે. કારણ કે ગોળ- શેકેલા ચણા ખાવાથી બ્લડ સુગર લેવલ નોર્મલ બને છે અને ડાયાબિટીસમાં ફાયદો થાય છે પરંતુ આ સિવાય એનિમિયા મટાડવામાં પણ ગોળ અને શેકેલા ચણા ખૂબ મદદગાર છે.
ગોળ અને શેકેલા ચણા હિમોગ્લોબિન વધારવામાં સારી રીતે કામ કરે છે. શેકેલા ચણા અને ગોળમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ હોય છે, જેથી દાંત અને હાડકા માટે પણ લાભદાયી છે. શેકેલા ચણામાં ઝિંક હોય છે અને તે સ્કિન માટે ફાયદારૂપ છે. આ સાથે જ તેનાથી મળતા વિટામિન B6 મગજને શાર્પ બનાવે છે.
શેકેલા ચણા ઉત્તમ કફનાશક છે. રાત્રે સૂતી વખતે એક-બે મુઠ્ઠી શેકેલા ચણા ખાઈ ઉપર એક કપ દૂધ પીવાથી શ્વાસનળીમાં એકઠો થયેલો કફ સવારે નીકળી જાય છે. રાત્રે થોડા શેકેલા ચણા ખાઈ ઉપર પાણી પીધા વગર સૂઈ જવાથી શરદી-ઉધરસ મટે છે. રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી અથવા ગોળ સાથે ચણા ખાવાથી બેસી ગયેલો સ્વર ઊઘડે છે. અને તરત જ આરામ મળે છે.
શેકેલા ચણા પ્રોટીનથી ભરપૂર હોય છે. જેના સેવનથી માંસપેશીઓ મજબૂત હોય છે. જેના કારણે ચેહરાની ચમક વધવામાં મદદ કરે છે. શેકેલા ચણાનું સાથે ચેહરાની સુંદરતા વધારે છે. શેકેલા ચણા અને ગોળને મિક્સ કરી ખાવાથી શરીર ગર્મ રહે છે. તેમાં પોટેશિયમ હોય છે જેના કારણે આ હાર્ટ અટેક જેવા દિલના રોગથી બચવામાં મદદ કરે છે.