આજે આપણે વાત કરીશુ એક એવા વિષય ઉપર કે જેમા તમે બે-શરમ બનો છો તો જ તમને આ 3 કામોમા સફળતા મળે છે. તો આવો જાણીએ કે આવા 3 કામો કયા છે, જેમા બે-શરમ જ બનવુ યોગ્ય છે. અર્થશાસ્ત્રની રચના કરનારા આચાર્ય ચાણક્યની મહાન નીતિઓનું પાલન કરવાથી વ્યક્તિ કોઈ દિવસ પણ ખોટા રસ્તા પર જઇ શકતા નથી.
સ્ત્રી હોય કે પુરુષ લાજ-શરમ તેમના વ્યવહારનું ઘરેણું છે. પરંતુ જીવનમાં કેટલાક કામ એવા હોય છે. જેને કરવા માટે બે-શરમ બનવું અનિવાર્ય છે. નહીંતર પોતાને નુકસાન થાય છે. આ સંદર્ભમાં આચાર્ય ચાણક્યએ એવા ત્રણ કાર્યો વિશે જણાવ્યું છે. જેમાં શરમ કરવી સારી વાત નથી. પરંતુ આચાર્ય ચાણક્ય નીતિ ના મુજબ જો માણસ આ ત્રણ વસ્તુઓ માં બે-શરમ ના બન્યો તો તેને હંમેશા આ દુનિયા કુચલતી પાછળ ધક્કો આપી દેશે, અને તે માણસ હંમેશા આ મલાલ માં રહેશે કે તે કેમ ના બન્યો બે-શરમ.
આચાર્ય એ એવા 3 કાર્યો ના વિશે જણાવ્યું છે જેમને કરતા સમયે આપણે બે-શરમ બનવું બહુ જરૂરી થઇ જાય છે. જો શાન થી જીવવું છે તો તે 3 કામ છે જેમાં આપણે બે-શરમ બનવું જોઈએ તેમાં કંઈ ખોટું નથી થતું.પૈસાની બાબતે શરમ.આચાર્ય ચાણકય ના મુજબ, ત્રીજી તે વાત છે કે જે લોકો ધન કમાવાના મામલા માં શરમસંકોચ કરે છે. તે ક્યારેય પણ અમીર નથી બની શકતા. જે વ્યક્તિ વ્યાપાર અથવા વ્યવહાર થી સંબંધિત પૈસા ની લેવડદેવડ કરવામાં શરમ અનુભવ કરે છે, તે ના કંઈ બની શકે છે અને ના પૈસા કમાઈ શકે છે.
ભોજન સમયે શરમ. ચાણક્ય ના મુજબ, આપણે જયારે પણ ખાવાનું ખાઈએ છીએ તો હંમેશા શરમ ના કારણે જે પસંદ છે તે માંગી નથી શકતા અને ક્યારેક-ક્યારેક ભૂખ્યા જ ઉઠવું પડે છે. ભોજન કરતા સમયે માણસ ને બે-શરમ બનવું જોઈએ. જે વ્યક્તિ ભોજન કરતાં સમયે શરમ કરે છે, તે ક્યારેય પણ સુખી નથી રહી શકતો.
ગુરુને સવાલ પૂછતી વખતે શરમ.જો શિષ્ય ગુરુથી કોઇ પ્રશ્ન પૂછતા સમયે શરમ કરે છે. તેને જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. ઉત્તમ શિષ્ય શિક્ષા પ્રાપ્તિના સમયે શરમ કરતા નથી. એટલા માટે ગુરુથી જ્ઞાન મેળવતા સમયે શરમ કરવી જોઇએ નહીં.
આચાર્ય ચાણક્ય ના મુજબ, બીજી તે વાત છે કે જે લોકો જ્ઞાન અર્પણ કરતા સમયે અથવા અભ્યાસ ના સમયે શરમ અનુભવ કરે છે, તે ક્યારેય પણ સારી રીતે જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતા. અને જે લોકો અભ્યાસ કરતા સમયે શરમ કરે છે તે જિંદગી ભર પસ્તાય છે, તેથી અભ્યાસ કરતા સમયે જ્યાં સુધી તમને કંઈ સમજ માં નથી આવતું સવાલ કરતા રહો તે ના વિચારો કોઈ દેખી રહ્યું છે કોણ સાંભળી રહ્યું છે.