આયુર્વેદમાં પણ વધ્યો નું મહત્વ ખૂબ જ વધારે રહેતું હોય છે. આવી એક શ્રેષ્ઠ ઔષધી વિશે આજે અમે તમને જાણકારી આપવાનો છે. આવળ ભારતમાં બધી જગ્યાએ ઉપલબ્ધ હોય છે. અને તેમને પીડા સોનેરી કુલ ઓળખાઈ જતા હોય છે.
આવડ ઠંડી અને આંખો માટે ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થાય છે. આવડની છાલ પાન ફૂલ અને બીજ અને મૂળ દવા સ્વરૂપે અનેક રીતે ઉપયોગમાં લેવાય છે.
આવળના નું દાતણ કરતા હોય છે. આવળ નદી મધુપ્રમેહ અને મધુમેહ નાશક તરીકે ઉપયોગમાં લેવાય છે.
આવડ અત્યંત કડવી શીતળ અને પિત્ત નાશક હોય છે. તે મોઢા ને લગતા રોગો, કોઢ, ચામડીને લગતા રોગો, કૃમી, આમ ગુમડાં, ઉધરસ, પિત્ત, કફ, શરીરમાં સોજા આવા કોઈ પણ પ્રકારના રક્તવિકાર અને દાહક અને કફ જેવા રોગોને દૂર કરે છે.
પછાડ કે મરડ થયેલ હોય ત્યારે આવેલ સોજામાં કે થતા દુખાવામાં આવળનાં ફૂલ વાટી, તેમાં હળદર અને તેલ મેળવી ગરમ કરીને લેપ કરવો. વ્રણ થયું ન હોય તો તેમાં મીઠું પણ નાખી શકાય. કોઈપણ વ્યક્તિને સોજા આવી ગયા હોય તો આવડ ના પાન ને વરાળમાં કે પાણીમાં બાફી અને તેને પછી તેના મિશ્રણનો લેપ લગાવવાથી ખૂબ જ વધારે લાભ થતો હોય છે. તે ઉપરાંત આવળ ના મુઠીયા પણ ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ છે.તેના મૂળનો ઉકાળો કરી અને સવારે અને સાંજે તેમનું સેવન કરવાથી પેટમાં થતો દુખાવો ઝાડા ઉલટી અને મળ દૂર થાય છે.
આવળના પાનનો ઉકાળો કરી અને પીવાથી શરીરમાં થતી ઉધરસ હાથ-પગનાં તળિયાં જેવા રોગો દૂર થાય છે.આવળના બી પાણીમાં વાટીને પીવાથી તેમાં અને તેનો લેપ કરવાથી પેશાબના અનેક પ્રકારના રોગો દૂર થાય છે.
આવળના ફુલો નો ઉકાળો આવળના પાન વડના ફળ, મૂળ અને છાલ અને તેમના બીજનું ચૂર્ણ આનું સેવન કરવાથી ડાયાબિટીસમાં પણ ખૂબ જ વધારે ફાયદો થાય છે. બાવળનાં ફૂલની ૧૦ ગ્રામ જેટલી પાંખડી લઈ દૂધમાં પીસી, તેમાં ખાંડ મેળવીને વારંવાર પાયા કરવું.
રાત્રે આવળ ના પાન ને પાણીમાં પલાળી અને તેમને ગોળ સાથે ઉમેરી અને તેમનો સેવન કરવામાં આવે તો કબજિયાત દૂર થાય છે. તે રાત્રે અને સવારે સુતી વખતે સાકર અને આવડત સરખે ભાગે લઈ અને તેમનું ચૂર્ણનું સેવન કરવાથી અશક્તિમા ઘટાડો જોવા મળે છે.તમામ પ્રકારની શારીરિક નબળાઈ દૂર થાય છે. તે ઉપરાંત વીર્ય અને ધાતુની નબળાઈ યોગ્ય સારવાર પ્રાપ્ત થાય છે.
આવળનાં પાંદડાં અને રાત્રે પલાળી રાખી અને સવારે તેમને મસળી અને ગાડી અને ગોળ સાથે ખાવાથી ખૂબ જ વધારે ફાયદો થાય છે. આવળના પાન દૂધમાં બાફી અને આંખો બંધ કરી અને આંખો પર રાખવાથી આંખમાં દુખાવો થતો હોય તો તે દુઃખ દૂર થાય છે.
જો કોઈપણ અંગ પકડાઈ ગયું હોય તે આવળ ના પાન ખાટલા ઉપર ના ખાટલા ઉપર પથારી કરી તેના ઉપર કપડું બાંધી અને તેમના ઉપર દર્દીને જતો સુવડાવવામાં આવે તો ખૂબ જ વધારે રાહત થાય છે. પાનનો તાજો રસ શરીરના મોટા માં થોડી વાર ફરી રાખવાથી ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત આવળ ના તાજા કુલ ૧૦ ગ્રામ સાકર સાથે મિશ્ર કરી એલચી વાળા દૂધમાં નાખી અને પીવાથી વધારે રાહત પ્રાપ્ત થઈ છે.
આવળના પાન અને આંબલીના પાનને બાફી અને ત્યાર પછી તેમને સાજી નો પાઉડર ઉમેરી ગરમ કરી અને જો કોઈપણ વ્યક્તિને લાગ્યું હોય કે ઘા હોય તેના ઉપર લેપ કરવાથી ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થાય છે.