110% ગેરેન્ટી 5 દિવસમાં ઘર ઘરનો દુશ્મન એવો કમરના દુખાવાથી જીવનભર છુટકારો, એકવાર વાંચી અપનાવી લ્યો જીવો ત્યાં સુધી નહીં થાય આ સમસ્યા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મોટાભાગે ધાર્મિક કાર્યોમાં આપણે ગુગળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ટૂંકમાં પૂજા પાઠમાં વપરાતો ગુગળ એ જંગલમાંથી મળી આવે છે. ગુગળ એક સુગંધી વનસ્પતિ હોય છે. ગૂગળ એ શરીરમાં અનેક રોગ મટાડવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. ગુગળને અગ્નિમાં નાખવાથી બળી જાય છે. અને ગરમ પાણીમાં તરત જ ઓગળી જાય છે. આયુર્વેદમાં એવી ઘણી બધી જડીબુટ્ટી હોય છે. અનેક બીમારીઓ માંથી મુક્તિ મેળવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પણ આ એક ખાસ છે.

ગુગળ જોવામાં કાળા અને લાલ રંગનું હોય છે. તેનો સ્વાદ થોડો કડવો લાગે છે. ગુગળનો મુખ્ય ઉપયોગ પેટના રોગો, પેટનો ગેસ, સોજો, દુખાવો, પથરી નો દુખાવો, જુની ખાંસી, મસા, ફેફસાના રોગો વગેરે રોગોમાં લાભ થાય છે. ગુગળ તાશીરે ગરમ, ભુખ લગાડનાર, હૃદય માટે હિતકારી, યકૃત ઉત્તેજક, રક્ત શુદ્ધિ કરનાર, માસિક લાવનાર વગેરે રોગનો નાશ કરનાર છે.

ગુગળનો એક ખૂબ જ મહત્વનો ઉપયોગ છે. હાડકાંને જોડવા માટે થાય છે. જ્યારે ફેક્ચર થાય છે ત્યારે આપણે પ્લાસ્ટર કરીને મૂકી દેતા હોઈએ છીએ. પરંતુ હાડકા ને જોડવાનું કામ તો કુદરત એની જાતે જ કરતા હોય છે. જો વૃદ્ધાવસ્થા ની શરૂઆતમાં એટલે કે 35 વર્ષ પછી માણસ રેગ્યુલર એક ગોળી ગુગળની લેવાનું શરૂ કરે તો તેના શરીરમાં ક્યારેય વાયુ પ્રવેશ કરતો નથી.

આ ઉપરાંત ગુગળનો ધુમાડો પણ ખૂબ જ ઉપયોગી છે. જ્યારે ગુગળ પીગળે છે, ત્યારે તેનો ધુમાડો વાતાવરણમાં આવે છે. અને વાતાવરણને પવિત્ર કરે છે. આ ઉપરાંત જીવજંતુઓનો નાશ કરે છે. જેના દ્વારા ઘણા બધા રોગો થતા અટકે છે. રોજ સવાર-સાંજ મહેન્દર ગુગળ અને ત્રિફળા ગુગળ ની ગોળી લેવાથી વજન ઘટે છે. સાંધાના વા માટે મહાયોગરાજ ગુગળ અને ગાંઠ મટાડવા કિશોર ગુગળ ખૂબ જ ઉપયોગી છે.

જો કોઈ વાતાવરણમાં વાયરસ આવ્યો હોય તો ગૂગળનો ધૂપ કરવો જોઈએ. જેના દ્વારા આ વાયરસ થી થતા રોગોથી આપણે બચી શકીએ છીએ. લીલા ગુગળને ગરમ પાણીમાં ઓગાળીને પીવાથી ચરબી ની ગાંઠો મટી જાય છે. ગુગળ થાઇરોઇડ ગ્રંથીના કાર્યમાં પણ સુધારો કરે છે. આ ઉપરાંત ચરબી ઓગાળવા માટે પણ ગુગળ ખૂબ જ ઉપયોગી છે. ગુગલનો ઉપયોગ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે પણ થાય છે.

ગુગળમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇઝ ઓછો હોય છે. આ ઉપરાંત ગુગળ લોહીમાં પ્લેટલેટ્સ ને વધતાવાથી રોકે છે. ગૂગલમાં એન્ટીબાયોટિક હોય છે. જે ત્વચાના રોગો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જો આંતરિક ફોડલી થઈ હોય તો ગુગલનો ઉપયોગ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત જો ચહેરા પર ખીલ થયા હોય અથવા તો ત્વચા તેલ હોય તો ગુગળને અઠવાડિયા સુધી લેવાથી ખીલ ની દરેક સારવાર થઇ છે.

આ ઉપરાંત ગુગળ કેન્સર માટે પણ ખૂબ જ ઉપયોગી છે. કમરના દુખાવામાં ગુગલનો ખુબ જ ઉપયોગ થાય છે. તેને માટે એક ખજૂરની પેશી માં ૩ ગ્રામ ગુગળ ભરી ખજૂર પર બાંધેલા લોટ નું પડ ચડાવી પછી તેને ગરમ કરી અને તેને પીસીને ગોળી બનાવવી. એક ગોળીનું રોજ સેવન કરવાથી કમરનો દુખાવો કાયમ માટે નાબૂદ થઈ જાય છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારનો ટ્યુમર થયું હોય તો ગુગળને પાણીમાં પીસીને લગાવવામાં આવે તો તેમાં તરત જ રાહત થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top