આ 4 શાકમાં છાંટવામાં આવે છે સૌથી વધુ રાસાયણિક દવા, ભવિષ્યમાં કેન્સરથી બચવું હોય તો અત્યારે જ જાણી લ્યો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હજી સુધી કેન્સરની કોઈ અસરકારક દવા તૈયાર કરવામાં આવી નથી. પરંતુ જો આપણે કેટલીક બાબતોનું અગાઉથી ધ્યાન રાખીએ તો આ રોગ આપણા શરીરને સ્પર્શે પણ નહીં. જી હા, આજે અમે એવી માહિત્તી લઇને આવ્યા છીએ જેના દ્વારા કેન્સર થતું રોકી શકાય છે.

અમુક એવા શાકભાજી છે જેનું સેવન આપણે નિયમિત રીતે કાર્ટ હોઈએ છીએ પરંતુ તે ફાયદાને બદલે નુકશાન કરે છે. ચાર શાકભાજી એવા છે જેમાં છાટવામાં આવતી દવા કેન્સરને નોતરે છે. તાજેતરમાં નિષ્ણાંત લોકોએ જાહેર કર્યું છે કે કેન્સર થવા માટે ઘણાબધા કારણો જવાબદાર છે. તેમનું એક કારણ છે શાકભાજીમાં છાંટવામાં આવતી જંતુ નાશક દવાઓ.

આ જંતુ નાશક દવાઓ શરીરમાં જઈ જે તે સેલ્સને ખતમ કરી નાખે છે. ખુબજ વધુ પ્રમાણમાં કેન્સરના કેસો વધી રહ્યા છે તેની પાછળનું મુખ્ય આ જ કારણ છે. એટલા માટે જ લોકો ઓર્ગેનિક ખેતી તરફ જઈ રહ્યા છે અને તેનો khanipinima ઉપયોગ કરી rhys છે. આ ઉપરાંત ઓર્ગેનીક પ્રોડક્ટના સ્પેશિયલ સ્ટોલ પણ શરુ થઇ રહ્યા છે.

આ મુખ્ય ચાર શાકભાજીમાં કોબી, ફ્લેવર, રીંગણાં અને મરચાનો સમાવેશ થાય છે. આ શાકભાજીને ઝડપથી વધારવા અને વધુ પાક લેવાની લાલચે વધુને વધુ રાસાયણિક દવાઓ છાંટી રહ્યા છે. આ શાકભાજી માં રાસાયણિક દવા છે કે નહિ તેની ખાતરી કરવાનો ઉપાય પણ અમે બતાવશું જેનાથી ખાતરી કરી શકાય.
શાકભાજીમાં જંતુનાશક દવા છે કે નહિ તે ચકાસવા શાકભાજી માર્કેટ માંથી લાવી તેને પાણીમાં નાખીને ૧ કલાક સુધી રહેવા દ્યો. કલાક પછી આ પાણીમાં દવાની વાસ આવવા માંડશે આ ઉપરથી સાબિત થાય છે શાકભાજી સારું છે કે નહિ.

ખેડૂતોની પણ એક મજબૂરી હોય છે કે જો તે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ ન કરે તો ઉત્પાદન ઓછું આને અથવા પાકમાં સડો આવી જાય.

આ ઉપરાંત,

આજકાલ બજારમાં વેજીટેબલ ઓઈલ હેલ્ધી હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ તેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે સારું નથી. આ તેલમાં ઘણા બધા કેમિકલ ભરેલા હોય છે. તેમાં ઓમેગા ૬ એસિડ હોય છે જે આરોગ્યને નુકસાન પહોંચાડે છે.

Show Comments