કેટલાક લોકોને સેક્સ લાઇફ વિશે વાત કરવામાં વિચિત્ર લાગે છે.પરંતુ આજના સમયમાં આ વિષય વિશે ખુલ્લેઆમ વાત કરવી જોઈએ. યૌનશિક્ષા અને સેક્સ એજ્યુકેશન જેવા વિષયોની આજકાલ ચર્ચા થઈ રહી છે. તેના ઘણા ફાયદા છે. વધતા જાતીય રોગોને નિયંત્રિત કરવા માટે પણ તે ફાયદાકારક છે અને લોકો જાતીય ઇચ્છાઓ અથવા જાતીય સંબંધો માટે પણ ખુલ્લા થઈને વાત કરી રહ્યા છે.
આ જાતીય ચેપનું જોખમ ઘટાડે છે. કોઈ પણ તેના વિશે જાણતું નથી. પરંતુ આજના સમયમાં, દરેક લોકો સેક્સ માટેની દવાઓ પણ લે છે. પરંતુ કેટલીક એવી બાબતો છે જે સેક્સ પાવરમાં વધારો કરે છે.શાયદ કોઈને તે જાણ હશે.
ઈંડા.
કોઈ પણ પ્રકારની દવા વગર ઇંડા તમારી જાતીય શક્તિ વધારવામાં મદદ કરે છે. ઇંડામાં વિટામિન બી-5 અને બી-7 હોય છે જે સેક્સ લાઇફને સુધારવાનું કામ કરશે. ઇંડામાં ખુબજ માત્રા પ્રોટીન હોય છે જે સ્ટેમિના વધારવાનું કામ કરે છે.
કેળા.
તે સેક્સ શક્તિ વધારવામાં મદદ કરે છે. કેળામાં રહેલા વિટામિન અને મિનરલ્સ સેક્સ શક્તિને સુધારી શકે છે.
તડબૂચ.
તરબૂચમાં ફાઇટોન્યુટ્રિઅન્ટ્સનો વધારે માત્રા હોય છે જે સેક્સ જીવનમાં સુધારો કરી શકે છે. તરબૂચમાં બીટા કેરોટિન, લાઇકોપીન અને સાઇટ્રોલિન જેવા તત્વો હોય છે.
કોફી.
સંશોધનથી બહાર આવ્યું છે કે દિવસમાં 2 થી 3 કપ પીવાથી પુરુષોમાં કામવાસના વધી શકે છે.
બદામ અને પિસ્તા.
બદામમાં વિટામિન E ની વઘારે માત્રા હોય છે. બદામની સાથે પિસ્તા સેક્સ લાઈફ સુધારવામાં પણ મદદરૂપ થઈ શકે છે. પિસ્તામાં કોપર, મેગ્નેશિયમ અને ઝીંક હોય છે.
કેસર.
સેક્સ ઇચ્છા વધારવા માટે કેસરનો સામાન્ય રીતે ઘરેલું ઉપાય તરીકે ઉપયોગ લેવામાં આવ્યો છે.કેસર એસ્ટ્રોજન, સેરોટોનિન અને અન્ય સારા હોર્મોન્સને પ્રોત્સાહન આપે છે જે તનાવ અથવા તાણ ઘટાડે છે અને મનમાં શાંતિ બનાવે છે.
ડાર્ક ચોકલેટ.
ડાર્ક ચોકલેટ સેક્સ શક્તિ વધારવા માટે એક સુપરફૂડની જેમ કાર્ય કરે છે. ડાર્ક ચોકલેટમાં એમિનો એસિડ હોય છે જે સેક્સ પાવર ને સુધારે છે.
લીલા શાકભાજી.
એમાં પોષક તત્ત્વો, વિટામિન અને મીનરલ વઘારે માત્રા હોય છે. આમાં સ્વિસ ચાર્ડ, પાલક,કેલ અને સરસવ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં ઘણા પોષક તત્વો છે, જે વીર્યની પ્રજનનક્ષમતા અને ગુણવત્તામાં સુધારો કરે છે.
સ્ટ્રોબેરી.
સ્ટ્રોબેરીમાં વિટામિન C ભરપુર માત્રામાં હોય છે. તે પ્રજનનક્ષમતામાં સુધારો કરે છે. ઘણા સંશોધનોએ સાબિત કર્યું છે કે પુરુષોમાં પ્રજનનક્ષમતા વધારવા માટે વિટામિન ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મરચાં.
મરચાં લોહીનો પ્રવાહ વધારે છે જે તમારો મૂડ બદલી શકે છે. સેક્સ જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.