આમલી નું નામ સાંભળતાં જ દરેક લોકોના મોં માં પાણી આવી જાય છે. આમલી સ્વાદમાં મીઠી અને ખાટી હોય છે. તે ભોજનમાં સ્વાદ વધારવા માટે વપરાય છે. આમલી સ્વાદ વધારવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારી છે. અને આમલી ખાવાથી શરીરમાં ગંભીર બિમારીઓથી બચી પણ શકાય છે. આમલીમાં વિટામિન સી, વિટામિન બી, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર હોય છે.
આમલી કેલ્શિયમ અને મિનરલ થી ભરપૂર હોય છે. માટે તે હાડકા મજબૂત બનાવવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. જે લોકોનાં હાડકા કમજોર હોય તેને અમલી ખાવાનું કહે છે. ડાયાબિટીસ સામે લડવામાં મદદરૂપ આમલીના બીજ મા ઇન્સ્યુલિન નામ ઇન્સ્યુલિન નું ઉત્પાદન કરવાની ક્ષમતા હોય છે. જે લોકો ડાયાબિટીસથી પીડાતા હોય તે લોકો માટે આમલીના બીજ ખૂબ જ ફાયદાકારક છે. આંબલીયા લોહીમાં રહેના વસાના કણોને દૂર કરે છે. અને વસાણાં સ્તરને કંટ્રોલમાં રાખે છે. માટે ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહે છે.
પીઠના દુખાવાથી બચવા આંબલીયા ખૂબ જ મદદરૂપ થાય છે. આજકાલ દરેક લોકોને સાંધાનો દુખાવો થતો હોય છે. તે હાડકાંને મજબૂત બનાવે છે. અને આ સાંધાના અસહ્ય દુખાવાથી મુક્તિ અપાવે છે આંબલીયા હાઇપર ટેન્શનનો સરને નિયમિત રાખીને નસોમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે જાળવવા માટે ખૂબ જ ઉપયોગી છે. આમલીના બીજ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ મદદરૂપ થાય છે. આમલી આંબલીયા માંથી એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોવાથી કોઈપણ ચેપ કે એલર્જી થતી નથી.
આમલીના બીજ વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે. તેનું સેવન કરવાથી તમે સરળતાથી વજન ઘણું ઓછું કરી શકો છો. પેટમાં અલ્સરની સમસ્યા હોય તે લોકો માટે આમલીના બીજ નો ઉપયોગ કરવામાં આવે છે. આમલીના બીજ મળતું. તેની ટેનિન અસર ના વિકાસ ને રોકવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. આમલીના બીજ સ્ત્રીઓ અને પીઠના દુખાવાની સમસ્યામાંથી રાહત આપે છે.
પીઠનો દુખાવો ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જ વધી જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે આમલીના બીજનું ચૂર્ણ સૌથી શ્રેષ્ઠ દવા છે. આ માટે આમલીના બીજ ને બે ભાગ કરવા અને પછી ત્રણ દિવસ સુધી પલાળી રાખવા. ત્યારબાદ તેના ફોતરા કાઢી અને સફેદ બીજને પીસી લેવા તેમાં સાકર મિક્સ કરવી. આ મિશ્રણને સવાર-સાંજ એક-એક ચમચી દૂધ સાથે લેવાથી પેટની દુખાવાની સમસ્યા કાયમ માટે જ્યોતિ રહેશે. આમલીના બીજ આંખની સુરક્ષા માટે ફાયદાકારક છે. આમલીના બીજ નો રસ થી કાઢો અને તેને આંખ આંખમાં નાખવાથી આંખના ચેપના ચેપ પણ દૂર કરશે.