બટાકાને ચરબી યુક્ત ફૂડ માનવામાં આવે છે એટલા માટે મોટાભાગે લોકો બટાકા ખાવાથી દૂર રહે છે. એને ખાસ કરીને ઉપવાસમાં ખાય છે પરંતુ તમને એ જાણીને હેરાની થશે કે જે બટાકાને તમે અનહેલ્થી માનો છો એનો રસ ખૂબ જ ફાયદાકારક હોય છે.
સવારનો નાસ્તો સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે પરંતુ જો તમે નાશ્તા પહેલા બટાકાના રસને પીશો તો તમારું વજન હંમેશા નિયંત્રિત રહેશે.
બટાકાના રસને પીવાથી યુરિક એસિડ શરીરથી બહાર નિકળે છે જે સાંધાના સોજાને ઓછો કરવાનું કામ કરે છે. ગેસની સમસ્યાથી પરેશાન છો તો બટાકાનો રસ તમને એનાથી છુટકારો અપાવશે. એને દરરોજ અડધો કપ પીવો.
મોટાભાગે લોકો પેટમાં બળતરા થાય એની ફરિયાદ કરતા રહે છે. આવું થવા પર જ્યુસને તરત પીવો. પેટની બળતરાને આરામ મળશે. બટાકાના રસને પીવાથી તમે સરળતાથી પોતાના કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણમાં રાખી શકો છો.
હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોકથી બચવા અને એને ઓછું કરવા માટે બટાકાનો રસ સારો ઉપાય છે. આ કેન્સર હાર્ટ અટેક અને ટ્યૂમરને વધતું અટકાવે છે. કિડનીની બિમારીની સારવાર માટે બટાકાનો રસ પીવાની આદત પાડો. આ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસને નિયંત્રણ રાખવામાં પણ મદદ કરે છે.
લિવર અને ગોલ બ્લેડરની ગંદકીને નિકાળવા માટે બટાકાનો રસ ખૂબ જ ફાયદાકારક છે. જાપાની લોકો હેપેટાઇટિસથી છુટકારો મેળવવા માટે બટાકાના જ્યુસનો ઉપયોગ કરે છે.તમારા વાળને જલ્દી લાંબા કરવા માટે બટાકાનો રસનો નિયમિત માસ્ક ખૂબ જ મદદગાર સાબિત થાય છે.
જો તમારા ચહેરા પર ડાઘ-ધબ્બા અને ફોડલીઓ છે તો બટાકાનો પસ ખૂબ જ ફાયદાકારક થઇ શકે છે. કારણ કે એમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન સી અને બી કોમ્પ્લેક્સ સાથે પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ જેવા મિનરલ્સ હોય છે જે સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
બટાકાનો રસ ચહેરાના ડાઘ અને કરચલીઓને દૂર કરવાની સાથે ચહેરાની રંગતમાં પણ નિખાર લાવે છે. આમાં રહેલ પોટેશિયમ સલ્ફર ફોસ્ફરસ અને કેલ્શિયમની માત્રા ચહેરાની સફાઇમાં મદદરૂપ બને છે.
ચહેરા ઉપર નેચરલ ગ્લો માટે અઠવાડિયામાં એકવાર બટાકાનો ફેસ માસ્ક લગાવવો જોઇએ. કાચા બટાકાની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવો અને એક કલાક પછી ચેહરો ધોઇ લો.
બટાકામાં એન્ટી ઇન્ફ્લેમેન્ટ્રી એટલે કે સોજો દૂર કરવાના તત્વો હોય છે. જો આંખો સૂજી ગઈ હોય તો સોજો દૂર કરવા બટાકાના સ્લાઈસનો ઉપયોગ કરી શકો છો.
હળદર કે બીટ કાપવાથી હાથ પીળા કે લાલ થઇ ગયા હોય તો તેના પર બટાકા કાપીને ઘસવાથી હાથ સાફ થઇ જશે.શરીરનો કોઇ ભાગ બળી ગયો હોય તો તે સ્થાને બટાકાને કાપીને લગાવવાથી આરામ થશે.
જો સૂપ કે શાકમાં મીઠું વધુ પડી ગયુ હોય તો તેમાં બટાકાના નાના કટકાં કરી નાખો. શાક તૈયાર થયા પછી બટાકા કાઢી લો. શાકનો સ્વાદ યોગ્ય થઇ જશે.ઘા વાગ્યા પછી લીલી પડી ગયેલ જગ્યા પર કાચા બટાકા વાટીને લગાવવાથી ફાયદો થશે, અને ઘા ના દુ:ખાવા અને નિશાન પણ ગાયબ થશે.
મુલ્તાની માટીમાં થોડો બટાકાનો રસ નાખીને મિક્સ કરો. પછી આ મિશ્રણને કરચલીઓ ને સ્ટ્રેચ માર્ક્સ પર લગાવો. આ ઉપાય તમારી વધતી વયની અસર ગાયબ કરી દેશે.
બટાકાનો રસ સ્વાદુપિંડના બળતરા દરમિયાનના લક્ષણોમાં રાહત આપે છે, કારણ કે તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે. રસ પાચક પરબિડીયાઓને ઢાંકી દે છે, જેના પછી આવાસ અને સાંપ્રદાયિક સેવાઓ ઓછી ખંજવાળ આવે છે.
બટાકા નો રસ એ ઉત્સેચકોની રચનાને અટકાવે છે જે નિરર્થક હોઈ શકે છે અને અગવડતા પેદા કરે છે. આ શાકભાજીના રસને કુદરતી એન્ટિસ્પેસ્મોડિક માનવામાં આવે છે, જેનો અર્થ છે કે તે સ્વાદુપિંડના બળતરા દરમિયાન થતી મેદસ્વીપણાથી રાહત આપે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.