આયુર્વેદ મુજબ બેલફળમાં ઘણા ગુણધર્મો જોવા મળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે અને બેલફળના ઉપયોગથી આપણા શરીરના આવા અનેક રોગોને એક ચપટીમાં નાબૂદ કરી શકાય છે જે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે.
સરકો ઉકાળીને તેના પાણીને તૈયાર કરો, અને પછી તમારા વાળને તેના પાણીથી સંતુલિત કરવાથી, તમારા વાળ વધુ મજબૂત બનશે અને વાળ પડવું ઓછું થશે.
સરકોનું પાણી મોંના ચાંદાને મટાડી શકે છે જો તમને બેલ્રેપ હોય અને તમારા મોઢામાં ફોલ્લાઓ હોય તો તમારે આવું કરવું જોઈએ. બેલફળમાં પાણી ઉમેરો અને તેને ઉકાળો, પછી પાણીને ઠંડુ કરો અને કોગળા કરો. આ કરવાથી તમારા મોઢાના ફોલ્લાઓ સંપૂર્ણ દૂર થઈ જશે.
એક પુરુષ જયાર સુધી આ બીલીપત્ર ના ચૂરણ ને આરોગશે તો ત્યાર સુધી તે પિતા નહી બની શકે અને જ્યારે તે પિતા બનવા ની ઈચ્છા ધરાવતો હોય ત્યારે આ ચૂરણ ને બંધ કરી દેવુ. જો તમે હાલ સંતાન ના ઈચ્છતા હોય તો તમારે આ બિલીપત્ર ને આરોગવા. પુરુષ જ્યાર સુધી આ બીલીપત્ર ને આરોગતો રહેશે ત્યાર સુધી તેને સંતાન પ્રાપ્ત નહી થાય.
રીસર્ચ કરનાર પ્રોફેસર એવુ જણાવે છે કે બીલીપત્ર ના ચુરણ મા ગર્ભ રહે નહી તે માટે ખુબ જ ઉપયોગી મનાય છે. વ્યક્તિ એ પોતાના વજન અનુસાર કિલોગ્રામ દીઠ દસ ગ્રામ બીલીપત્ર ના ચૂરણ ને ખાવુ જોઈએ. આ પર્ણો ના સેવન થી કેન્સર નો ભય પણ ઘટી જાય છે તથા તમામ પ્રકાર ના સોજા મા અસરકારક છે. પેટ ને લગતી સમસ્યાઓ તથા લીવર ને ખૂબ જ લાભ પહોચે છે.
બીલીપત્ર ત્રણ ભાગ મા જોવા મળે છે જેમા પર્ણો ની સંખ્યા ત્રણ , પાંચ તથા સાત હોય છે. જો ત્રણ પર્ણો વાળુ બીલીપત્ર હોય તો તેને પ્રભુ શિવ ના ત્રીશુળ સાથે સરખાવવા મા આવ્યુ છે. આ ઉપરાંત તેને ત્રીદેવ સમાન માનવા મા આવે છે. સ્કંદપુરાણ અનુસાર મંદાર પર્વત પર મા પાર્વતી ના પ્રસ્વેદ ની બૂંદ ના લીધે આ બીલી ના વૃક્ષ નુ નિર્માણ થયુ હતું. જે સારી ઉર્જા ઉત્પન્ન કરે છે તથા ખરાબ ઇર્જા નો નાશ કરે છે.
મધુપ્રમેહ ની બિમારી મા આ બીલા ખુબ જ લાભદાયી છે. જે વ્યક્તિ ને મધુપ્રમેહ ની બિમારી હોય તેણે દિવસ મા બે વાર બીલીપત્ર ના રસ નુ સેવન કરવુ. આમ કરવા થી તમે મધુપ્રમેહ ની બિમારી મા ફાયદો નિહાળી શકશો.
બીલા મા રહેલ ટેનિન ડાયરિયા તેમજ કોલેરા જેવી બિમારી ને દૂર કરવા માટે ઉપયોગી છે. આ સાથે જ આ ફળ મા રહેલ પલ્પ એ સફેદ ડાઘ ના રોગ મા ઉપયોગી બને છે. આના સેવન થી એનીમીયા , નેત્ર ને લગતા રોગ તથા કાન ને લગતા રોગ મા ફાયદો થાય છે. કેન્સર થવા ના ભય મા થી મુક્તિ મળે છે. ભૂતકાળ ના સમય મા વૈદો આ બીલા ના પલ્પ ને હળદર સાથે મિક્સ કરી તૂટેલા હાડકા પર ચોપડતા.
હ્રદય ને સંબંધિત રોગ દૂર રહે તે માટે તેના પાકેલા ફળ મા ઘી ઉમેરી તેનુ સેવન કરવું હિતાવહ માનવામા આવે છે. માનવી ના આંતરડા મા રહેલા ઝેરી ટોક્સિન ને દૂર કરવા માટે તથા કબજીયાત ને દૂર કરવા માટે ખુબ જ ઉપયોગી છે.
ઉનાળા ની ઋતુ મા આ સમસ્યા સામાન્ય છે. આ સમસ્યા ઉદ્દભવતા ઝાડા , ઊલટી તેમજ જીવ ગભરાય છે તે માટે બીલા ના પલ્પ ને પાણી મા ઓગાળી તેમા સાકર નાખી પીવુ. આમ કરવા ને લીધે પેટ મા ઠંડક થાય છે.
પાકા બીલા ના પલ્પ નો પાવડર બનાવી ને તેમા ગરમ દૂધ ઉમેરી ને સેવન કરવા મા આવે તો નવા રક્ત નુ નિર્માણ થાય છે. જે વ્યક્તિ ને લુ લાગી હોય તેણે બીલીપત્ર ને ક્રશ કરી તેને પગે ચોપડવા તથા હાથ , પગ તેમજ છાતી ના ભાગે લગાવવા થી રાહત મળે છે. આ ઉપરાંત શરબત પણ પીવુ જોઈએ.
વ્યક્તિ ના મોઢા મા રહેલા ચાંદા તેમજ પેઢા ને લગતી સમસ્યા ને દૂર કરવા માટે બીલા ના પલ્પ ને પાણી મા ઉકાળી કોગળા કરવા. આમ કરવા થી તમને ફાયદો થશે. જે વ્યક્તિ ને ભૂખ ઓછી લાગતી હોય તેમજ જમવા નુ ભાવતુ ના હોય તેઓએ બીલા ના પલ્પ ને પાણી મા મિક્સ કરી તેમા લવિંગ, તીખા તેમજ સાકર ઉમેરી તેનુ સેવન કરવુ જોઈએ.
જો મધુમાખી કે કોઇ ડંખ મારનારી માખી કરડી જાય તો તેના ડંખ પર થતી બળતરા થાય છે તો આવી પરિસ્થિતિમા કરડી ગયેલી જગ્યા પર બીલીપત્રનો રસ લગાવો જેનાથી તાત્કાલિક રાહત મળે છે. બીલીપત્રને સૂકવી તેનુ ચૂર્ણ બનાવી ½ ચમચી ત્રિફળાના ચૂર્ણ સાથે રાત્રે હુંફાળા પાણી સાથે લેવાથી કિડની પરના સોજામાં આરામ મળે છે.
બિલપત્ર ઉપયોગ કરીને કબજિયાત, અપચન,શરીરની ગરમી , રક્તદોષ, મોઠાની અને શરીરની ગરમી માટે કાંઠા અને જ્યુસ બનાવવમાં આવ્યું છે. જેને રાજ ડાંગર મહાશિવરાત્રીના દિવસે લોકોમાં જાગૃતત્તા આવે તે હેતુથી મફતમાં આપવાના છે.
જો કોઈ વ્યક્તિને પોતાનું લોહીને સાફ કરવું હોયતો તેના માટે તે ઘરે જ બિલીપત્રમાંથી દવા બનાવી શકે છે જેમાં તેને 50 ગ્રામ જેટલા બીલીપત્રના પાનને દિવસે ગરમ પાણી ભેળવી અને પલાળી અને ત્યાર બાદ તેનું જ્યુસ બનાવીને પીવાથી તમારા શરીરનું લોહી એકદમ સાફ થઇ જશે. જેથી કરીને લોહીની અંદર રહેલી અશુદ્ધિઓના કારણે તમને કોઈ પણ પ્રકારનું નુકસાન કે કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાશે નહીં, અને સાથે સાથે તમે અનેક પ્રકારના રોગોથી પણ બચી શકશો, આમ સારા કોલેસ્ટ્રોલમાં પણ ખુબજ ઉપયોગી નીવડે છે.