આયુર્વેદની દ્રષ્ટિએ ચૂનો કેટલો ગુણકારી છે. આયુર્વેદમાં કહેવાયું છે કે ચૂનો 70થી વધારે બીમારીમાં અકસીર છે. જે બાળકોની હાઈટ વધતી નથી તેઓને ઘઉંના દાણા જેટલો ચૂનો નિયમિત ખવડાવો. આ ચૂનાને તમે દહી, દાળ કે ગરમ પાણીમાં મિક્સ કરીને બાળકને આપી શકો છો.
જેમને કમળો થયો હોય તેમના માટે પણ આ ચૂનો ફાયદાકારક છે. અડધો ગ્લાસ શેરડીના રસમાં ઘઉંના દાણા જેટલો ચૂનો મેળવીને આ દર્દીને આપવો. જે બાળકોનું મગજ ઓછું ચાલે છે અથવા મંદબુદ્ધિના છે. તે બાળકો માટે ચૂનો શ્રેષ્ઠ ઈલાજ છે. આવા બાળકોને એક વર્ષ સુધી નિયમિત ઘઉંના દાણા જેટલો ચૂનો દહીં, દાળ કે ગરમ પાણીમાં મેળવીને આપો.
ચૂનાને નપુસંકતાની શ્રેષ્ઠ દવા માનવમાં આવે છે. જેમના વિર્યમાં શુક્રાણુની સંખ્યા ઓછી છે. તેઓ માટે રામબાણ ઈલાજ ચૂનો છે. જે સ્રીઓને ગર્ભમાં અંડબીજ નથી બનતું તેના માટે પણ ચૂનો ફાયદાકારક છે. ભાંગેલા હાડકાને જોડવામાં ચૂનો સૌથી શ્રેષ્ઠ છે. પગની એડીમાં કે પગના પંજામાં દુખાવો હોય તો ચૂનો નિયમિત ખાવો. દાંતમાં દૂખાવો થતો હોય, હલતા હોય, કે દાંતની બીજી સમસ્યા હોય તો તેમાં ચૂનો ઘણો ફાયદાકારણ સાબીત થશે.
જે મહિલાઓની ઊંમર 50 વર્ષ કે તેથી વધુ થઈ ગઈ છે, તેમનું માસિક ચક્ર બંધ થઈ જાય છે. માસિક ચક્ર બંધ થવા બાદ થતી બીમારીથી આવી મહીલાઓને આ ચૂનો બચાવે છે. માસિક ધર્મ અનિયમિત હોય તેવી સ્ત્રીઓ માટે પણ ઘઉંના દાણા જેટલો ચૂનો ખાવો ફાયદા કારક છે.
ચૂના થી સ્ત્રી પુરુષના ગુપ્ત રોગોમાં લાભ, જો કોઈ પુરુષને ગુપ્ત રોગ હોય જેમ કે સ્પમ ન બનતું હોય તો તેને ચૂનો ખવડાવો તેનાથી થોડા સમયમાં શુક્રાણુ બનાવા લાગશે, જો કોઈ સ્ત્રીને એગ ન બનતા હોય તો તે પણ આને ખાવામાં પ્રયોગ કરી શકે છે.
કમરદર્દ, સાંધાના દુખાવાને ઠીક કરે છે ચૂનો.સ્પોન્ડિલાઈટિસ નામની ભયંકર બીમારી પણ ઠીક કરે છે. મણકામાં થયેલા ગેપને ચૂનો જ ભરી શકે છે. મોઢામાં ચાંદા પડ્યા છે તો ચૂનાનું પાણી પીવું. ચૂનો ઘૂંટણના દુઃખાવામાં રાહત આપે છે, કમરના દુઃખાવા માં રાહત આપે છે ખભાના દુઃખાવામાં પણ રાહત આપે છે. ઘણી વખત આપણી પીઠનાં હાડકામાં રહેલા મણકામાં જગ્યા વધી જાય છે. પડી જાય છે. તેને પણ ચુનાથી ઠીક કરી શકાય છે. પીઠના હાડકાની બધી જ બીમારીઓ ચુનાથી મટાડી શકાય છે. જો તમારું હાડકું તૂટી જાય તો તૂટેલા હાડકાને સાંધવાનું કામ ચૂનો કરી આપશે. ચૂનો સવારે ખાલી પેટ ખાવ.
જો મોઢામાં પાણી ઠંડુ ગરમ લાગે છે તો ચૂનો ખાઓ એકદમ સારું થઈ જશે. મોઢામાં જો ચાંદા પડી ગયા હોય તો ચૂનાનું પાણી પીઓ તરત જ સારું થઇ જશે. શરીરમાં જયારે લોહી ઓછું થઇ જાય ત્યારે ચૂનો જરૂર લેવો જોઈએ, એનિમિયા છે લોહીની ઉણપ તેના માટે સૌથી સારી દવા છે. ચૂનો પિતા રહો શેરડીના રસમાં, અથવા સંતરાના રસમાં નહિ તો સૌથી ઉત્તમ દાડમના રસમાં દાડમના રસમાં ચૂનો પીઓ તેનાથી લોહી ખુબ વધે છે, ખુબજ જલ્દી લોહી બને છે, એક કપ દાડમનો રસ ઘઉંનાં દાણાની બરોબર ચૂનો સવારે ખાલી પેટ લો.
હાડકાંને મજબૂત બનાવ, ચૂનાને જો આપણે શેરડીનો રસ કે અન્ય કોઈ પણ રસ સાથે એક ચપટી ઉમેરી પીવો તો આનાથી હાડકાના સબંધિત રોગ દૂર થાય છે. આ કેલ્શિયમનો સારો સ્રોત માનવામાં આવે છે. આનાથી અંદર કૅલ્શિયમ ની ખોટ નહિ રહેતી, આનાથી વિશેષ રૂપથી કરોડરજ્જુ ની સબંધિત રોગ જલ્દી સારા થઈ જાય છે.
ગર્ભધારણની જેમને સમસ્યા છે તેઓ માટે ચૂનો અકશીર ઈલાજ છે. ગર્ભવતી મહિલા છે તેમણે પણ નિયમિત ઘઉંના દાણા જેટલો ચૂનો ખાવો જોઈએ. જેનાથી ગર્ભપાત થતો નથી અને બાળક સ્વસ્થ જન્મે છે. દાડમના રસમાં આ ચૂનાને મેળવીને ગર્ભવતી મહિલાઓએ લેવો. ચૂનામમાં કેલ્શિયમ હોય છે. અને દાડમના રસમાં આયરન હોય છે જે બન્ને બાળક માટે ફાયદાકારણ છે. જેનાથી હેલ્થી બાળક જન્મે છે. ડિલિવરી પણ નોર્મલ થશે. બાળક બુદ્ધિશાળી થાય છે.
બાળક જીવનમાં જલ્દી બીમાર નહિ પડે માઁ એ ચૂનો ખાધો હોય તો , અને ચોથો સૌથી મોટો લાભ છે તે બાળક ખુબ જ હોશિયાર થાય છે, બહુ જ હોશિયાર અને તેજસ્વી થાય છે તેનો આઈક્યૂ ખુબજ સારો હોય છે. ચૂનો નાના બાળકોને પણ પાણીમાં ઉમેરી આપી શકાય છે .આનાથી તેમના દાંત સારા નીકળશે.તેના દાંત નીકળવામાં વધારે તકલીફ પણ નહિ થાય.