એક ચમચી હળદર સાથે મિક્સ કરી દયો આ વસ્તુ, એન્ટીબાયોટિક્સ કરતાં કરશે 100 ગણી વધુ અસર, શરદી-કફ અને દુખાવા નહીં આવે નજીક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ભારતમાં હમેશા કોઈ પણ સમસ્યાથી છુટકારો મેળવવા માટે અજમાવીઈ છેદાદી-નાનીના ઉપાય. એવા જ દાદી-નાનીના ઉપાય વિશે અમે જણાવી રહ્યા છે. આ ઉપાય મધ અને હળદર નો છે. આવો જાણીએ મધ અને હળદરના ફાયદા વિશે.

ભારતમાં દરેક ઘરમાં હળદર એક જરૂરી મસાલા તરીકે યૂઝ કરાય છે. તેને માત્ર ખાવામાં સ્વાદ કે રંગ માટે જ પ્રયોગ નથી કરાતી, પણ શરીરની તમામ બીમારીઓને દૂર કરવા માટે પણ ઉપયોગ કરાય છે.આયુર્વેદમાં હળદરને એક શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. હળદર સ્વાસ્થ્યની સાથે સૌંદર્યવર્ધક પણ છે. હળદરમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટી ઈન્ફ્લામેટરી જેવી પ્રોપર્ટીઝ રહેલી છે. આ સિવાય તેમાંથી પ્રોટીન, ડાયટરી ફાયબર, નીયાસિન, વિટામિન સી, ઈ, કે, પોટેશિયમ, કેલ્શિયમ, કોપર, આયર્ન, મેગ્નેશિયમ અને ઝિંક જેવા પોષક તત્વો પણ મળી રહે છે.તેને મધ સાથે મિક્સ કરી ને પીવા થી તેના ફાયદા વધી જાય છે.

જો કોઈ વ્યક્તિને લિવર સાથે સંબંધિત સમસ્યા હોય તો આવી સ્થિતિમાં હળદર ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આપણા શરીરમાં ઉત્પન્ન થતાં ઝેરી પદાર્થ આપણા લીવર માટે ખુબ જ ખતરનાક સાબિત થાય છે. પરંતુ હળદર, લીંબુ અને મધનું સેવન કરવામાં આવે તો તેનાથી ઝેરી પદાર્થનાં પ્રભાવથી બચી શકાય છે.

હળદર અને મધ વીર્યને પાતળા અને શીઘ્રપતનનો રામબાણ સારવાર છે. તેના માટે દરરોજ સવારે ખાલી પેટ એક ચમચી મધમાં એક ચમચી હળદર પાઉડર મિક્સ કરી સેવન કરવો જોઈએ.હળદર અને મધના ફાયદામાં હૃદય રોગથી બચાવને પણ શામેલ કરાય છે. હળદર રોગના જોખમને ઓછુ કરવામાં મદદ કરે છે.

શરદી ખાંસીની સમસ્યા થતા પર હળદરના મિશ્રણને અડધી ચમચી ખાવ અને થોડા સમય સુધી પાણી ન પીવું. તમે ઈચ્છો છો તો તેની સાથે તુલસીનો પ્રયોગ પણ કરી શકે છે. ભોજન કર્યા પછી હળદરનો સેવન કિડની અને ફેફસાં માટે ફાયદાકરી હોય છે.

તવ્ચાની સમસ્યાઓ જેમ ફ્રીકલ્સ, કરચલીઓ, ડાઘ વગેરેથી છુટકારો મેળવવા માટે હળદર, મધ અને ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને પછી ચહેરા પર લગાવો.થોડું સુકાઈ જાય ત્યાં સુધી લગાવો. હુંફાળા પાણીથી ધોઈ લો.

જો આપને હીમોફીલિયા કે હાઈ બીપી અથવા લો બીપી વગેરે છે, તો હળદર અને મધ ના મિશ્રણ આપના માટે રામબાણ સાબિત થઈ શકે છે. હળદર આપના બ્લડ શુગર લેવલને ઓછું કરવામાં મદદ કરે છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top