આજકાલ મોટાભાગના લોકોની એક જ સમસ્યા છે કમર અને ગોઠણનો દુખાવો. આ દુખાવો સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. લગભગ 80% સ્ત્રીઓની એક જ ફરિયાદ છે અસંખ્ય પ્રયત્ન છતાં આ દુખાવો મટાડી શકાતી નથી. આ દુખાવો સામાન્ય રીતે બેસતી વખતે કે ઊભા રહેવાથી, શરીરને બેડોળ રીતે વાળવાથી અથવા ખોટી રીતે ભાર ઉપાડવાથી અયોગ્ય મુદ્રાને કારણે થાય છે.
મોટાભાગે દવાખાને જવાથી થોડા દિવસ રાહત મળી ફરી દુખાવો શરૂ થાય છે. ઘણા લોકોને તો આ દુખાવો અસહ્ય થવાથી ઓપરેશન પણ કરાવે છે પરંતુ તેમછતાં આ દુખાવા મટતા નથી. તેથી જ આજે અમે આજે આ સમસ્યાનો ઉકેલ લઈને આવ્યા છીએ.
એ પહેલા તમને જણાવી દઈએ કે કમરનો દુખાવો થવાનું મુખ્ય કારણ છે શરીરમાં વાયુનો પ્રકોપ વધવો. શરીરમાં વાયુ વધવાથી કમર અને ગોઠણના દુખાવા થાય છે.
ઓપરેશન અને મોંઘી દવાઓ વગર માત્ર હળવી કસરત અને દેશી ઈલાજથી પણ ગમેતેવો દુખાવો મટાડી શકાય છે. આ માટે નારિયેલ તેલમાં ત્રણથી ચાર લસણની કળીઓ નાખીને તેને ગેસ પર ગરમ કરી દો. ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી તેલ કાળુ ન થાય. ત્યારબાદ ગેસ બંધ કરી દો. તેલ ઠંડુ થાય ત્યારે એક શીશીમાં તેને બંધ કરી લો. સવારે અને સાંજે આ તેલથી પીઠમાં મસાજ કરો. આ રીતે કરવાથી ધીમે ધીમે કમરનો દુખાવો કે શરીરના કોઈપણ આંગનો દુખાવો મટી જશે.
આ ઉપરાંત સવારે નાવા જાવ ત્યારે ગરમપાણી માં મીઠું નાખીને જય દુખાવો થતો હોય ત્યાં ધાર કરી 10 મિનિટ સુધી શેકવું. આ ઉપરાંત દિવસ દરમિયાન 2 વખત મીઠું ભેળવેલા ગરમ પાણીમાં એક ટોવેલ નાખીને તેને નીચોવી લો. ઉંધા સુઇને પીઠના ભાગે આ ગરમ ટોવેલ લગાવો. તેનાથી કમરનો દુખાવો તો ગાયબ થશે જ સાથે સાથે માંસપેશીઓ પરનો તણાવ પણ ઘટશે.
અજમાને તવા પર થોડી ધીમી આંચ પર ગરમ કરી લો. ઠંડો થાય ત્યારે તેને ચાવતા ચાવતા ગરમ પાણી સાથે ગળી જાવ. તેના નિયમિત સેવનથી પણ કમરદર્દમાં કહું બ જ લાભ થાય છે. જે લોકો ઓફીસ માં સતત એક પોઝીશનમાં બેસીને કામ કરતાં હોય તેમણે દર 45 મિનિટે ઉભા થઇને ચાલવાની આદત ફરજિયાત રાખવી નહીં ઓટ ભવિષ્યમાં પણ કમરના દુખાવા થઈ શકે છે.
કમરના દુખાવાની કસારાત્મા ચાલો, સ્વીમિંગ કરો અને સાઇકલ ચલાવો. સ્વીમિંગ વજન ઘટાડે છે અને સાથે સાથે કમર માટે પણ લાભદાયક છે. આ ઉપરાંત ઘણી ઓનલાઇન કંરની હળવી કસરતો પણ આવે છે તે પણ દરરોજ 30 મિનિટ કરો.
દરરોજ આ રીતે માત્ર થોડા દિવસ ધ્યાન આપશો તો 100% ગેરેન્ટી સાથે ક્વ છું કર તમારો કમરનો કે કોઈપણ સાંધાનો દુખાવો જીવનભર ગાયબ થઈ જશે. માત્ર તમારે આ નિત્યક્રમને વળગી રહેવાનું છે. એ પણ ફ્રીમાં કોઈપણ પ્રકારના પૈસા ચુકવ્યા વગર.