તમે આજ સુધી દાંત સાફ કરવા માટે કોલગેટનો ઉપયોગ કર્યો જ હશે, પરંતુ શું તમે જાણો છો કે તે તમારા દાંતને માત્ર ચળકતું જ નહીં, પણ તેની મદદથી તમે તમારી ત્વચા પણ સુંદર બનાવી શકો છો. આ લેખમા અમે તમને એક એવા ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેને અપનાવીને તમારા ચહેરાને ચમકદાર બનાવી શકાશે અને તમારા ચહેરાની તમામ કાળાશ કાયમ માટે દૂર થઈ જશે.
કોલગેટ ચહેરાની તમામ સમસ્યાઓને દૂર કરવામા મદદ કરશે અને સાથે સાથે બીજી કેટલીક જગ્યાએ પણ ઉપયોગી બને છે આ કોલગેટ. તો ચાલો હવે અમે તમને જણાવીએ કોલગેટ ફાયદાઓ વિશે. કોલગેટમાં આવા ઘણા ગુણ જોવા મળે છે જે તમારી ત્વચા સાફ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.
તમારા હોઠને લાલ અને મુલાયમ બનાવવા માટે તમારે સૌથી પહેલા કુવારપાઠું જેલ અને કોલગેટ ની જરૂર પડશે. એક વાટકી માં ૧ ચમચી કોલગેટ, એક ચમચી કુવારપાઠું જેલ અને એક વિટામીન ઈ કેપ્સ્યુલ નાખીને સારી રીતે મિક્સ કરી લો. ત્યાર પછી તેને તમારા હોઠ ઉપર લગાવો. તેનાથી તમારા હોઠ માત્ર બે મીનીટમાં ગુલાબી થઇ જશે.
જો ત્વચાનો કોઈ ભાગ બળી ગયો છે, અને તેની બળતરા ઓછી થતી નથી, તો કોલગેટ એ ખૂબ સારો વિકલ્પ છે. તે બળી ગયેલી જગ્યા પર સળગતી સનસનાટી ઘટાડશે અને ફોલ્લાઓ પેદા કરશે નહીં. જો કાપડ પર લિપસ્ટિક અથવા શાહી ડાઘ હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ વિસ્તાર પર થોડી કોલગેટ નાંખો અને તેને ધોઈ લો. આ ડાઘને સંપૂર્ણપણે દૂર કરશે.
ચહેરા પરના વધારાના વાળને હટાવવા માટે એક નાના બાઉલમાં બે ચમચી પરીલોક માસ્ક લેવાનું છે. માસ્કની માત્રા માત્ર બે જ ચમચી લેવાની છે. ત્યારપછી તેની અંદર કોલગેટ નાખવાની છે પરંતુ તેમાં કોલગેટ માત્ર એક વટાણાનો દાણો હોય એટલી જ લેવાની છે. તેને બરાબર મિક્સ કરવાનું છે. તેને ખુબ જ હલાવવાનું છે.મિક્સ થઇ ગયા પછી તેને 5 મિનીટ મૂકી દેવાનું છે. આપણે પરીલોક માસ્કનો ઉપયોગ કરીએ તો આપણા ચહેરા પર દાગ હોય, ખીલ હોય તેને મટાડી દે છે.
જો તમારા દાગીના કાળા થઈ ગયા છે, અને તમે તેમને ચમકવા માંગતા હો, તો કોલગેટનો ઉપયોગ કરો. તે તમારા ઘરેણાં સાફ કરશે. તે ડાયમંડ જ્વેલરી ને પણ ચમકાવે છે. જો તમે ઘરના દૂધના વાસણની દુર્ગંધ દૂર કરવા માંગતા હોવ અથવા બાળકોની દૂધની બોટલ સાફ કરવા માંગતા હો, તો પછી તે વાસણમાં થોડી કોલગેટ ઓગળેલું પાણી રેડવું. આ વાસણમાંથી દૂધની ગંધ દૂર કરશે.
જો તમારા નખની ચમક ઓછી થઈ ગઈ છે તો નેઇલ પોલીશ કાઢી નાખો અને કોલગેટથી થોડા સમય માટે મસાજ કરો. આમ કરવાથી નખની ચમક વધશે. જો ઘરનો અરીસો ખૂબ ગંદો અથવા ધુમ્મસવાળો છે, તો તેને કોલગેટથી સાફ કરો. અરીસો એકદમ ચોખ્ખો થઈ જશે અને ગંદકી પણ અદૃશ્ય થઈ જશે.
જો ચહેરા પર પિમ્પલ્સ હોય તો કોલગેટ તમને તેનાથી મુક્તિ આપી શકે છે. રાત્રે કોલગેટને ખીલ પર જ લગાવી દો અને સવારે ઉઠીને તેને ધોઈ લો. તે ત્વચાનું વધારાનું તેલ સૂકવી નાંખશે અને અને પિમ્પલ્સને દૂર કરવામાં મદદ કરશે. કોલગેટથી ત્વચાને ઘણા ફાયદા થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.