નપુસંકતાએ પુરુષના શારરિક પ્રજનન ક્ષમતાને નાશ કરતો રોગ છે, જેના લીધે પુરુષનું પુરુષત્વ ઓછુ થઇ જાય છે. પુરુષની ઈચ્છાઓ ગાયબ થઇ જાય છે. આ સમસ્યાથી પુરુષ સુખી અને સંતોષકારક જીવન જીવી શકતો અને અને યુવાનીમાં હોય તો બાળકો ઉત્પન્ન કરવામાં પણ અનેક પરેશાની આવે છે.
અમે આજે આ સમસ્યામાંથી બચવાના આયુર્વેદિક ઉપચાર બતાવીશું. નપુસંકતાની સમસ્યાથી છુટકારો મેળવવા લસણ અને મધનો પ્રયોગ પણ ખુબ જ ઉપયોગી છે. 400 ગ્રામ લસણ અને 800 ગ્રામ મધ લઈને, લસણ વાટીને મધમાં ભેળવી નાખો. આ મિશ્રણ એક વાસણમાં ભરીને ઘઉંના કોથળામાં એક મહિના સુધી રહેવા દેવું, 30 દિવસ પછી તેને ઘઉંના કોથળામાંથી કાઢીને 40 થી 50 દિવસ સુધી સતત સેવન કરવાથી નપુસંકતા દુર થાય છે.
નપુસંકતા દુર કરવામાં ડુંગળી જેટલું શ્રેષ્ઠ બીજું ઔષધ નથી, ડુંગળીનો રસ અને મધ તથા ઘી વગેરે લઈને આ ઉપચાર કરવાથી નપુસંકતા દુર થાય છે.આ ચારેય ભેગા કરીને તેનું સેવન કરવાથી અને આ ઉપચાર 30 થી 35 દિવસ સુધી કરવાથી પુરુષ નપુસંકતાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકે છે.
શારીરિક ઈચ્છાઓ અને યૌન સમસ્યા વગેરે ગળો દ્વારા જાગૃત કરી શકાય છે. જ્યારે મનુષ્યનું શરીર બીમાર રહે છે ત્યારે યૌન ઇચ્છાઓ અને હોર્મોન્સમાં ઉણપ સર્જાય છે. ગળોમાં રોગપ્રતિકારક શક્તિ વધારતા તત્વ હોવાને કારણે યૌન સંબંધી ઈચ્છાઓ વધે છે.
નપુંસકતા દૂર કરવા માટે બીલીના પાન બીલીપત્ર ખુબ જ ઉપયોગી છે. બીલીના પાંદડા અને બદામનો ગર્ભ લઈને આ પ્રયોગ કરવામાં આવે છે. જેમાં 20 થી 25 બીલીના પાન લો અને 4 બદામનો ગર્ભ લીધા પછી તેમાં 200 ગ્રામ સાકર નાખીને બરાબર ખાંડી નાખો. આ પછી એક વાસણમાં પાણી લઈને તેમાં આ ચૂર્ણ નાખીને ધીમા હળવા અગ્નિ પર આ દ્રાવણ ગરમ કરીને તેનું સેવન કરવાથી નપુસંકતા દુર થાય છે.
40 ગ્રામ નગોડ અને 20 ગ્રામ સુંઠ એકસાથે વાટીને ગોળીઓ બનાવી લીધા બાદ દરરોજ દૂધ સાથે આ ગોળીઓનું સેવન કરવાથી મનુષ્યની કામ ઈચ્છા વધે છે. નગોડના મૂળને ઘસીને શિશ્ન પર લેપ કરવાથી લિંગનું ઢીલાપણું દુર થાય છે. ભીંડી દ્વારા પણ નપુસંકતાની સમસ્યા દૂર કરી શકાય છે. દરરોજ સુતા પહેલા એક કલાક અગાઉ એક ચમચી ભીંડીના પાવડરને દૂધ સાથે ભેળવીને સેવન કરવાથી વીર્ય સ્ત્રાવ રોકવાની અને આવેગ સક્રિય થવાની સમસ્યા દૂર થાય છે.
આમળાનો મુરબ્બો ખાવાથી પુરૂષોમાં રહેલી દુર્બળતા દૂર થાય છે. કેળા પુરૂષોની શક્તિ વધારવાનું કામ કરે છે. જેથી દરરોજ કેળાનું સેવન કરો. મેથીને પુરૂષોની આવી સમસ્યાઓ માટે કારગર માનવામાં આવે છે. બે ચમચી મેથીના જ્યૂસમાં અડધી ચમચી મધ મિક્ષ કરીને રાતે લેવાથી સારો એવો ફાયદો થાય છે.
નપુસંકતાની સમસ્યામથી છુટકારો મેળવવા માટે વડનું દૂધ, નારિયેળના કોપરા એન મધ તથા ખાંડ વગેરેનો પ્રયોગ ખુબ અસરકારક છે. આ મિશ્રણમાં ૩ થી 4 ચમચી મધ નાખીને સારી રીતે મેળવીને આ મિશ્રણનું સેવન કરવાથી પુરુષની નપુંસકતા દુર થાય છે. આ સિવાય નપુસંકતા દૂર કરવા માટે 200 ગ્રામ પાલકના બીજનો ઉપયોગ કરીને ચૂર્ણ બનાવીને દૂધ સાથે પીવાથી ફાયદો થાય છે.
તલનું તેલ પણ આવી સમસ્યાઓ માટે રામબાણનું કામ કરે છે. તલનું તેલ અને દૂધીનો રસ સપ્રમાણમાં લેવું. રાતે સૂતા પહેલાં આ મિશ્રણથી માથા અને શરીર પર મસાજ કરવું. જે વધુ ખર્ચ વિના પુરૂષોમાં નબળાઈની સમસ્યાને દૂર કરે છે. અજમાના પાન સ્વપ્નદોષની સમસ્યા માટે શ્રેષ્ઠ ઉપાય છે. તેના માટે અજમાના પાનનો રસ કાઢીને તેમાં મધ મિક્સ કરીને નિયમિત લેવાથી ઝડપથી ફાયદો થશે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.