આપણે કોઈ નવી વસ્તુ કે કોઈ પણ પ્રકારની ખરીદી કરવામાં આવે ત્યાં સૌ પ્રથમ વાર પૂજા કે હવન કરતા હોઈ છીએ. કોઈ પબ પૂજા કે હવન કરતા પહેલા તેવો સંકલ્પ કરવામાં આવે છે. અને જે સંકલ્પ લીધા પછી જ પૂજા શરુ કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ સંકલ્પ કરવો જરૂરી છે, એ કારણે દરેક પૂજાને સંકલ્પ લોધા પછી જ શરુ કરવામાં આવે છે. શા માટે પૂજા શરુ કરવા પહેલા સંકલ્પ કેવો જરૂરી માનવામાં આવે છે? અને સંકલ્પ કેવી રીતે લેવામાં આવે છે?તે આજે અમે તમને આ લેખ દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ. તો આવો સૌથી પહેલા જાણીએ કે સંકલ્પ શું હોય છે?
શું હોય છે સંકલ્પ?
સૌ કોઈ પણ દેવી દેવતા ની પીજા કરતા હોઈ છે, અને તેમની પાસે કઈક સંકલ્પ કરતા હોઈ છે. આપણે કોઈક વસ્તુ માટે દેવી દેવતાઓની પૂજા લારી રહ્યા છીએ તે વસ્તુનો સંકલ્પ પૂજા પૂરી થયા બાદ કરવા માં આવે છે. સંકલ્પ લેવાનો અર્થ હોઈ છે કે, આપણે આપણા ઇષ્ટદેવ અને પોતાને સાક્ષી માનીને પૂજા લારીએ છીએ, અને પૂજાનો સંકલ્પ લઈએ છીએ.
આપણે કઈ પણ સંકલ્પ લેતી વખતે આપણે આપણી મનોકામના મનમાં બોલતા હોઈએ છીએ, અને ભગવાનને પ્રાથના કરતા હોઈએ છીએ, કે તે તે પૂજાનો સ્વીકાર કરે અને પૂજાના સંકલ્પને પૂરો કરે. અને ભગવાન પાસે એ સંકલ્પ તો કરીએ જ છીએ પણ તેની માફી પણ માંગતા હોઈએ છીએ, કે જો અમારાથી પૂજા માં દરમિયાન કઈ ભૂલ થઇ હોઈ તો ભગવાન અમને માફ કરી દે.
સંકલ્પ લેવો હોય છે જરૂરી
જો સંકલ્પ લેવો હોઈ તો જરૂરી એચું માનવામાં આવે છે કે, પૂજાને સંકલ્પ લીધા વગર કરવામાં આવે છે. અને તે પૂજા કરવા નો કઈ લાભ નથી મળતો. એટલા માટે એ ઘણું જ જરૂરી હોય છે કે તમે પૂજા કરતી વખતે સંકલ્પ લો ત્યારે અને તમરી મનોકામના મનમાં બોલો.
આવી રીતે લો સંકલ્પ
કેવી રીતના સંકલ્પ લેવો જોઈએ? સંકલ્પ આપણા પંડિતો દ્વારા આપવવામાં આવે છે. પરંતુ તમે જો પૂજા પંડિત વગર કરી રહ્યા છો, તો તમે સંકલ્પ લઇ શકો છો. સંકલ્પ લેતી વખતે તમે ગણેશ ભગવાનનું નામ લો, અને તમારા હાથમાં જળ અને થોડા ફૂલો રાખી લો.
ત્યારપછી તમે આ મંત્ર બોલી દો
‘ऊँ विष्णु र्विष्णुर्विष्णु : श्रीमद् भगवतो महापुरुषस्य विष्णोराज्ञया प्रवर्त्तमानस्य अद्य श्री ब्रह्मणोऽह्नि द्वितीय परार्धे श्री श्वेत वाराह कल्पै वैवस्वत मन्वन्तरे अष्टाविंशतितमे युगे कलियुगे कलि प्रथमचरणे भूर्लोके जम्बूद्वीपे भारत वर्षे भरत खंडे आर्यावर्तान्तर्गतैकदेशे (તમારા ગામનું નામ લો) ग्रामे वा बौद्धावतारे विजय नाम संवत्सरे श्री सूर्ये दक्षिणायने वर्षा ऋतौ महामाँगल्यप्रद मासोत्तमे शुभ भाद्रप्रद मासे शुक्ल पक्षे चतुर्थ्याम् तिथौ भृगुवासरे हस्त नक्षत्रे शुभ योगे गर करणे तुला राशि स्थिते चन्द्रे सिंह राशि स्थिते सूर्य वृष राशि स्थिते देवगुरौ शेषेषु ग्रहेषु च यथा राशि स्थान स्थितेषु सत्सु एवं ग्रह गुणगण विशेषण विशिष्टायाँ चतुर्थ्याम् शुभ पुण्य तिथौ (પોતાના ગોત્રનું નામ લો, તમારા માતા પિતાનું નામ લો) दासो ऽहं मम आत्मनः श्रीमन् महागणपति प्रीत्यर्थम् यथालब्धोपचारैस्तदीयं पूजनं करिष्ये।”
આ મંત્ર બોલ્યા પછી હાથનું જળ કોઈ પણ વાસણમાં અર્પણ કરો અને તમારા મનમાં પોતાની કામના બોલી દો. કે કોઈ પણ તમારે માનો કામના હોઈ તે માગી લો. બને ભગવાનને વિનંતી કરો કે, તે તમારી પૂજાનો સ્વીકાર કરે અને તમને પૂજાનું ફળ આપે. એવું એવું કહેવામાં આવે છેકે, જો સાચા મન થી પૂજા કરવામાં આવે તો કે સંકલ્પ કરવામાં આવે છે, તો ભગવાન પૂજાનું ફળ જલ્દી આપી દે છે અને તમારી દરેક માનો કામના પૂર્ણ થઇ જાય છે.