લગ્નના થોડાક વર્ષો બાદ કપલ્સના વચ્ચે રોમાન્સ ઓછો થઈ જાય લાગે છે. શરૂઆતી સમયમાં બધુજ સારુ રહે છે, પણ એક સમય એવો હોય છે કે સંબંધમાં કઈક ખૂટતું હોય એવું લાગે છે. સંબંધોમાં હંમેશાં અટ્રૈક્શન જળવાઈ રહે તેના માટે પાર્ટનરની નજીક આવવા માટેના બહાના શોધવા જોઈએ. તેવામાં રોમાન્સ કરવો એ સૌથી સારો ઓપ્શન છે. સમયને કેવી રીતે રોમેન્ટિક બનાવવામાં આવે તે અમે તમને આ આર્ટીકલ નામ માધ્યમથી જણાવીશું.
શું તમેન યાદ છે કે તમે બંન્ને કઈ જગ્યા પર પહેલીવાર ડેટ પર ગયા હતા? ક્યાં તમે પહેલીવાર તેમનો હાથ પહેલીવાર તમારા હાથમાં લીધો હતો? જો યાદ હોય તો એકવાર ફરીથી એ બધીજ યાદોને તાજી કરવા માટે તમારા પાર્ટનરને લઈ એકવાર ફરીથી તે જગ્યા પર જાઓ.
તમારા પાર્ટનરને તમારી આ સરપ્રાઈઝ ખુબ ગમશે. તમારા અને પાર્ટનરના મોબાઈલને રૂમની બહાર રાખો. જો તમે ખરેખર ઈચ્છો છો કે તમારા રિલેશનશિપમાં પ્રેમ અને રોમાન્સ પાછો આવે તો ફોનને દુર રાખો. તમારા પાર્ટનર સાથે કોઈ ક્લાસ જોઈન કરી શકો છો.
પતિ-પત્ની એકબીજાને આલિંગન કરો, ક્યારેક તેના વાળમાં હાથ ફેરવો તો ક્યારેક તેના બોડી પાર્ટ્સને હળવે-હળવે સ્પર્શ કરો. શારીરિક સંબંધ બાદ પણ એકબીજાને સ્પર્શ કરવાનો અહેસાસ ખૂબ જ રોમાન્સ ભરેલો હોય છે. વાતો કરતા અથવા કોઈ આ ગીત સાંભળતા તમે પોતાના પાર્ટનરને હળવા હાથે સ્પર્શ કરી શકો છો તો તેને ખૂબ જ સારું મહેસુસ થશે.
૧૫ ગ્રામ સફેદ મુસલીના મૂળને ૧ કપ દૂધમાં ઉકલીને દિવસમાં બે વખત લો. તેનું નિયમિત સેવનથી નપુસંકતા અને શીધ્રપતન માંથી છુટકારો મળે છે.
ખજૂરનું સેવન કરવાથી થોડા જ દિવસોમાં શરીર હુષ્ટ પુષ્ટ અને તંદુરસ્ત થવા લાગે છે. ખજૂરના સેવનથી શરીરને ભરપૂર પોષક તત્વ અને એનર્જી મળે છે, જે પુરુષો પણ શારીરિક કમજોરી ની સમસ્યા થી પીડિત હોય તો એમને દરરોજ 5 થી 6 ખજૂરનું સેવન જરૂર કરવું જોઇએ.રાત્રે સૂતી વખતે ખજૂર વાળું દૂધ પીવાથી ઘણો જ લાભ થાય છે. દૂધના સેવનથી શરીરને ભરપૂર માત્રામાં પ્રોટીન અને કેલ્શિયમ પ્રાપ્ત થાય છે, જેનાથી શરીર ની શારીરિક કમજોરી દૂર રહે છે. એટલા માટે દરરોજ સુતા પહેલા એક ગ્લાસ દૂધનું સેવન જરૂર કરવું જોઈએ.
15 ગ્રામ તુલસીના માંજર અને 30 ગ્રામ સફેદ મૂસલી લઈને ચૂર્ણ બનાવી લો. પછી એમાં 60 ગ્રામ સાકર વાટીને મિક્સ કરી, શીશીમાં ભરીને મૂકી દેવુ. 5 ગ્રામની માત્રામાં આ ચૂર્ણ સવાર- સાંજ ગાયના દૂધ સાથે સેવન કરવાથી યૌન દુર્બળતા દૂર થાય છે. મહિલા અને પુરૂષમાં પ્રજનન ક્ષમતા વધારવા માટે જાંબુ સારા ગણવામાં આવે છે. કાળા જાબું પુરૂષોની સે-ક્સુઅલ ડ્રાઈવમાં સુધારો લાવવામાં મદદરૂપ છે. કાળા જાબુંમાં ફાઈટોકેમિક્લ્સ નામનો પદાર્થ હોય છે. જે મૂડ બનાવવા માટે મદદરૂપ હોય છે.દિવસમાં બે વખત જાંબુ ખાવાથી પણ ઘણો ફાયદો થાય છે.
5 ગ્રામ સૂંઠ, 4 ગ્રામ શાલ્મલી વૃક્ષનું ગૂંદર, 2 ગ્રામ અક્ક્લગરો, 28 ગ્રામ લીંડીપીપર અને 30 ગ્રામ કાળા તલને એકસાથે પીસીને તેનું બારીક ચૂર્ણ બનાવી લેવું. રાતે સૂતી વખતે અડધી ચમચી આ ચૂર્ણ લઈને ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પી લેવું. આ રામબાણ ઔષધી શરીરમાં રહેલી નબળાઈને દૂર કરે છે અને સે-ક્સ શક્તિને ઝડપથી વધારે છે.
મોટાભાગના લોકો એજ જાણે છે કે આદુ ચાને ટેસ્ટી બનાવે છે અને ઉધરસ-તાવ થવાથી અટકાવે છે.પરંતુ આદુના ફાયદા આ કરતાં વધુ છે.તે બ્લડ સર્ક્યુલેશનમાં વધારો કરવા માટે કામ કરે છે.શરીરને ઊર્જા આપે છે અને બેડ પર તમારી પરફોર્મન્સને ઇમ્પ્રુવ કરે છે.
આમ તો તમેને ખબર છે કે તમે એમના માટે કંઈક ખાસ છો, પણ એ વિચારીને એવુ ન કરો કે તમે પોતાની ફીલિંગ્સને તેમની સાથે શેર ન કરો. પોતાના સંબંધમાં જો પહેલા જેવો ઉત્સાહ બરકરાર રાખવા માંગો છો તો પોતાના પાર્ટનરને એ અહેસાસ અપાવવાનું ન ભુલો કે તમારા માટે તેઓ કેટલા ખાસ છે.