આજની આ જીંદગીમાં દરેક લોકો ની જીવનશૈલી ને લીધે અનેક રોગોથી પીડાતા હોય છે. જો તમે સ્વચ્છ રહેવા માંગતા હોય તો તમારા માટે સરગવો એક વરદાન સમાન છે. આજે અમે તમને સરગવાના ફાયદા વિશે જણાવીશું. સરગવા ના દરેક ભાગ ખૂબ જ ઉપયોગી છે. પરંતુ ઘણા લોકો સરગવાને પસંદ કરતા નથી.
પરંતુ સરગવામાંથી પ્રોટીન અને એમીનો એસિડ, વિટામિન વગેરે અલગ અલગ તત્વો પ્રમાણમાં આવેલા હોય છે. અને સરગવો એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં સરગવાના અમૃત શાક કહેવામાં આવે છે. સરગવાની સિંગ માં વિટામીન-સી ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. વિટામીન સી રોગપ્રતિકાર શક્તિ વધારે છે.
ખાસ કરીને શરદી ઉધરસમાં સરગવો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત જો વધારે શરદી થઇ હોય તો સરગવાના ને પાણીમાં નાખી નાસ લેવાથી પણ શરદી અને ઉધરસ મટે છે. સરગવામાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે એટલે કેલ્શિયમ હાડકામાં દુખાવો થતો હોય તો ખૂબ જ રાહત આપે છે. અને હાડકાં મજબૂત બનાવે છે.
આ ઉપરાંત જો કોઈ સાંધાનો દુખાવો થતો હોય અથવા તો હાડકાં નબળા પડી ગયા હોય તો તેવા દર્દીઓ માટે રામબાણ ઈલાજ છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ કામની વસ્તુ છે. સરગવાની શીંગના સૂકવીને રોજ તેનું ચૂર્ણ એક ચમચી લેવાથી ડાયાબિટીસ મટે છે. સરગવામાં પોટેશીયમ, વિટામીન એ, વિટામીન બી, વિટામિન સી, પ્રોટીન, કેલ્શિયમ વગેરે ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે.
જે લોકોને પથરીની સમસ્યા હોય તે લોકો માટે પણ આ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. સરગવો ના સેવન થી પથરીની સમસ્યા દૂર થાય છે. શરીરના ઝેરી તત્વોને બહાર કાઢીને લોહીને શુદ્ધ કરવાનું કામ પણ સરગવો કરે છે. સરગવા થી લોહી શુદ્ધ થાય છે સાથે સાથે લોહીના ટકા પણ વધે છે.
લોહીની શુદ્ધિ થવાથી ચહેરા પર નિખાર આવે છે. એટલે જે લોકોને સુંદર દેખાવું હોય તે લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત જે લોકોને જાડાપણાથી પરેશાન હોય તે લોકો માટે પણ ઉપયોગી થાય છે. સરગવાના ઉપયોગથી વજન ઓછો થાય છે. અને મેટાબોલિઝમ વધે છે.
આ ઉપરાંત પાચન ક્રિયામાં પણ સુધારો થાય છે. આ ઉપરાંત જે લોકોને અલ્સરની તકલીફ છે. તે લોકો માટે પણ સરગવો ફાયદાકારક સાબિત થાય છે. સરગવાની સિંગ માં ખૂબ જ વધારે પડતાં કેલ્શિયમ અને વિટામિન હોય છે. જેના કારણે કેન્સરના ઇલાજમાં પણ ખૂબ જ ફાયદાકારક થાય છે. આ ઉપરાંત લિવર, ફેફસાં અને ગર્ભાશયના કેન્સર માં પણ સરગવાનો ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.
શુક્રાણુઓની સંખ્યા વધારવા માટે પણ સરગવાની શીંગનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત જે લોકોને લોહીની ખામી હોય અથવાતો હિમોગ્લોબીન ની કમી હોય તે લોકો માટે સરગવો ઉપયોગી છે. અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. પેટને લગતી સમસ્યા પણ સરગવાનો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
જે લોકોને પેટ નો દુખાવો, પેટમાં ગેસ થવો કે કબજિયાતની બીમારી હોય તે લોકોએ પણ નિયમિત સેવનથી પેટના દરેક વિકારો દૂર થાય છે. જે લોકોને વાળ ખરવાની સમસ્યા હોય તે લોકોએ સરગવાના મુળની બેથી મૂળમાં બેથી ચાર ગ્રામ જેટલી હળદર મિક્સ કરી થોડું મીઠું નાખીને ખાવામાં આવે તો વાળને લગતી દરેક સમસ્યામાં રાહત મળે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.