આજે ભારતમાં દર 7 મો વ્યક્તિ મેદસ્વીતાનો ભોગ બનેલા છે. આવીજ રીતે જોવા જઈએ તો અમેરિકામા દર ત્રીજો વ્યક્તિ મેદસ્વીતા નો શિકાર છે. આજે અમે તમને જણાવી એ એક એવો ઔષધીય પાવડર જે તમારી મેદસ્વીતાનો ખુબજ જલ્દી દુર કરશે
તો વાંચો એ ચમત્કારી પાવડર વિશે
દુનિયામાં ગમે ત્યાં જાઓ તમને મેદસ્વીતાથી પરેશાન લોકો જોવા મળી જ જશે. તેનું મુખ્ય કારણ ખરાબ ખાનપાન અને દિનચર્યા છે. જાડાપણાં છૂટકારો મેળવવા આપણે જીમ, યોગ, એક્સરસાઈઝ, ડાઈટિંગ બધું જ કરીએ છીએ. પણ તેની અસર તરત દેખાતી નથી. જેથી આ બધાની સાથે કેટલાક ઘરેલૂ ઉપાય પણ કરવા જોઈએ જેથી જલ્દી ફાયદો મળે. અમે તમારા માટે એવી વસ્તુ લઈને આવ્યા છે જે એક જ સપ્તાહમાં 3-4 કિલો સુધી વજન ઉતારી શકે છે. તેની સાથે જ તે હાર્ટ એટેક, ડાયાબિટીસ, થાઈરોઈડના દર્દીઓ માટે પણ ફાયદેમંદ છે. તો ચાલો જાણી લો તમે પણ.
વેટલોસ પાઉડર બનાવવાની રીત:
- 3 ચમચી ઈસબગુલ
- 2 ચમચી વરિયાળીનો પાઉડર
- 2 ચમચી ત્રિફલા પાઉડર
- 2 ચમચી ધાણા પાઉડર
- 2 ચમચી જીરું પાઉડર
આ રીતે બનાવો:
સૌથી પહેલાં 1 બાઉલમાં આ બધી વસ્તુઓ લઈને બધું બરાબર મિક્સ કરી લો અથવા તો તમે બંધુ મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને પણ મિક્સ કરી શકો છો. પછી આ પાઉડરને એક કાંચની અથવા પ્લાસ્ટિકની બોટલમાં ભરીને 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો.
આ પાઉડર લેવાની રીત:
દરરોજ દિવસમાં 2 વાર 1-1 ચમચી આ પાઉડર નવશેકા પાણી સાથે ખાઓ. 1 ચમચી સવારે ખાલી પેટે અને પછી અડધો કલાક કંઈપણ ખાવું નહીં અને રાતે જમ્યાના 2 કલાક પછી આ ચૂર્ણ ખાઓ.
આ ચૂર્ણમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ફાયદા:
ઈસબગુલ – આમાં વજન ઓછું કરવાના ગુણ હોય છે. તેની સાથે જ આ પેટના ટોક્સિન્સ પણ બહાર નીકાળે છે અને પેટને હેલ્ધી રાખે છે.
ધાણા પાઉડર – આમાં એક બહુ જ સારો કમ્પાઉન્ડ ક્વર્સેટિન હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે. સાથે જ મેટાબોલિઝ્મ વધારે છે. જેનાથી વજન જલ્દી ઘટવા લાગે છે.
ત્રિફલા – આ બોડી ટોક્સિન્સને દૂર કરી બોડી ફંક્શન સુધારે છે. સાથે જ તેને રેગ્યુલર રહેવાથી બોડી શેપમાં રહે છે અને પાચન સુધરે છે.
વરિયાળી – આમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે. જે બોડીમાં એક્સ્ટ્રા ફેટ વધવા દેતું નથી અને બોડીને શેપમાં રાખે છે.
જીરું – આ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. આનાથી મેટાબોલિઝ્મ સુધરે છે અને બોડીના ટોક્સિન્સ બહાર નીકળી જાય છે.
આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો.